About Us

About Us

શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નં. F/1485/સુરત તથા રજી. નં. ગુજ/1587/સુરત તા.૦૫-૦૫-૨૦૦૮ થી રજીસ્ટ્રેશન થયેલ છે. સદર ટ્રસ્ટ માંડવી તાલુકાના તથા સુરત જિલ્લાના ઉંડાણ, આદિવાસી વિસ્તારમાં સેવાકીય, શૈક્ષણિક કાર્યને વેગ માપવા કામગીરી શરૂ કરેલ છે. જેમાં કુદરતી હોનારત આગ, અકસ્માત, પુર રાહત, સિકલસેલ એનીમીયા, આંખની તપાસ અને મોતીયાના ઓપરેશન, મફ્ત ચશ્મા, જેવા મેડીકલ કેમ્પો, મોટી બિમારીઓમાં સંપડાયેલા ગરીબ વર્ગને સહાય, શબને લઈ જવા, લાવવા શબવાહિની સુવિધા, જેવી કામગીરી કરે છે. આદિવાસી જંગલના પછાત વિસ્તારમાં રોજગારી માટેના નાના કુટીર ઉદ્યોગ શરૂ કરી રોજગારી પુરી પાડવી, આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક રોજગારીના તાલીમ વર્ગો ચાલુ કરી તાલીમ આપવી જેવી કામગીરી કરે છે. માંડવી તાલુકાના આદિવાસી ઉંડાણ વિસ્તારમાં નર્સિંગ કોલેજ નથી જેથી આદિવાસી વિસ્તારને ધ્યાને લઈ નવી નર્સિંગ કોલેજ ચાલુ કરવા માંગીએ છીએ.

About Us